ફરી છાસ વલોવી ને માખણ માંથી ઘી બન્યું,
ને બઝાર નું બટર ને ચીઝ બંધ થયું.
ફરી દાળ પલાળી ને ખીરું બન્યું,
ને બઝાર નું વાસી ખીરું બંધ થયું.
ફરી ઘઉં ને બાજરા ના રોટલા બન્યા,
ને બઝાર ના પાંઉ ને પીઝા બંધ થયા.
કોણ કહે છે કે આ રોગ છે,
આ તો નીરોગી રહેવાનો સંજોગ છે.
No comments:
Post a Comment